-->

Ads

PM Kisan Yojana Update 2025: ખેડૂતોને દિવાળી પહેલા મળશે ₹2,000ની ભેટ ?

PM Kisan Yojana Update 2025: ખેડૂતોને દિવાળી પહેલા મળશે ₹2,000ની ભેટ ?


PM Kisan Yojana Update: ખેડૂતો માટે એક મોટો અપડેટ આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ જલ્દી જ 21મી કિસ્ત જારી થવાની શક્યતા છે. દેશભરના કરોડો ખેડૂતો આતુરતાથી તેમના બેંક ખાતામાં ₹2,000 આવવાની રાહ જોઈ રહ્યા છે.


પાછલી વખત 20મી કિસ્ત 2 ઑગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરાણસી પ્રવાસ દરમિયાન જાહેર કરવામાં આવી હતી. તે સમયે લગભગ ₹20,500 કરોડ સીધા 9.71 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. હવે ખેડૂતોની નજર 21મી કિસ્ત પર છે. જો પછલા રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર સામાન્ય રીતે ઑગસ્ટથી નવેમ્બર વચ્ચે કિસ્ત જારી કરે છે.

આ વખતે ચર્ચા છે કે દિવાળીના તહેવાર પહેલા જ કિસ્ત આવી શકે છે. સાથે સાથે, બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ એવું માનવામાં આવે છે કે સરકાર કોડ ઓફ કન્ડક્ટ લાગુ થવા પહેલા જ ₹2,000ની કિસ્ત આપી શકે છે. એટલે કે, આ વખત ખેડૂતોને ઑક્ટોબરમાં દિવાળીની ભેટ મળી શકે છે.


જરુર ડોક્યુમેન્ટ:

  • e-KYC અપડેટ
  • આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું
  • જમીનની ચકાસણી (Land Verification)

જો આ પ્રક્રિયા અધૂરી રહેશે તો પૈસા ખાતામાં નહીં આવે.


નામ યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચકાસવું?

ખેડૂતોને પોતાના નામની ચકાસણી માટે pmkisan.gov.in પર જવું પડશે.

  • “Farmers Corner” પર ક્લિક કરો.
  • Beneficiary Status અથવા Beneficiary List ચકાસો.
  • અહીં આધાર નંબર કે રજિસ્ટ્રેશન નંબર નાખતાં જ વિગત મળી જશે.


Best Car Insurance in India 2026: Compare Top 10 Insurers, Premium & Coverage

Best Car Insurance in India 2026: Top 10 Insurers Compared There are various leading car insurance companies in India. You can buy car insu...

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel